નવેમ્બર 9, 2025 7:54 પી એમ(PM) નવેમ્બર 9, 2025 7:54 પી એમ(PM)
15
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી – અનેક સમજૂતી કરાર કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લુઆન્ડામાં રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બંને નેતાઓએ ભારત અને અંગોલા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર વ્યા...