રાષ્ટ્રીય

નવેમ્બર 10, 2025 7:59 પી એમ(PM) નવેમ્બર 10, 2025 7:59 પી એમ(PM)

views 147

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહબાદ, કોસી અન...

નવેમ્બર 10, 2025 7:58 પી એમ(PM) નવેમ્બર 10, 2025 7:58 પી એમ(PM)

views 11

યુવાનો અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવા શહેરી સહકારી બેંકોને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો અનુરોધ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, શહેરી સહકારી બેંકોએ મહત્વાકાંક્ષી યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવું જોઈએ. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે કહ્યું કે, શહેરી સહકારી બેન્ક અને ધિરાણ મંડળીઓન...

નવેમ્બર 10, 2025 7:55 પી એમ(PM) નવેમ્બર 10, 2025 7:55 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી. સુશ્રી મુર્મુએ કહ્યું કે, અંગોલાની રાષ્ટ્રીય સભા અને તેના પ્રતિનિધિઓને સંબોધન કરવું ખૂબ જ ગર્વની વાત છે, તેમણે દેશની સ્વતંત્રતા સંગ્રામથી શાંતિ અને લોકશાહી સુધીની પ્રેરણાદાયી યાત્રાની પ્રશંસા કરી. અંગોલાના રાષ્ટ્રપ્રમુખ જોઆઓ મેન્યુઅલ ...

નવેમ્બર 10, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 10, 2025 7:53 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, વર્ષ 2024-25ના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના સાહસોનો 71 ટકા ફાળો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભાર મૂક્યો હતો કે ભારતે વર્ષ 2024-25માં અંદાજે એક લાખ 51 હજાર કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું છે, જેમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો કુલ ઉત્પાદનમાં 71.6 ટકા ફાળો આપે છે. નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે એક અત્યાધુનિક કેન્દ્રીય સુવિધા, સંરક્ષણ જાહેર ...

નવેમ્બર 10, 2025 1:46 પી એમ(PM) નવેમ્બર 10, 2025 1:46 પી એમ(PM)

views 27

બિહારમાં આવતીકાલે યોજાનારા બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે, ૨૦ જિલ્લાના ૧૨૨ મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહાબાદ, કોસી ...

નવેમ્બર 10, 2025 1:44 પી એમ(PM) નવેમ્બર 10, 2025 1:44 પી એમ(PM)

views 30

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે શહેરી સહકારી બેંકોએ મહત્વાકાંક્ષી યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવું જોઈએ. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે કહ્યું, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો...

નવેમ્બર 10, 2025 1:40 પી એમ(PM) નવેમ્બર 10, 2025 1:40 પી એમ(PM)

views 4

નિર્મલા સીતારમણે આજે આગામી કેન્દ્રીય બજેટ માટે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી

નિર્મલા સીતારમણે આજે આગામી કેન્દ્રીય બજેટ 2026-27 માટે નવી દિલ્હીમાં દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી હતી.. પ્રથમ પ્રી-બજેટ બેઠકમાં નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અને આર્થિક બાબતોના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બજેટ ...

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM) નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 10

આસામ મંત્રીમંડળે આસામ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ, 2025 ને મંજૂરી આપી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે રાજ્ય મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય છઠ્ઠઆ અનુસૂચિત વિસ્તારો સિવાય, સમગ્ર રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથાને ગેરકાયદેસર અને નાબૂદ કરવાનો છે. આ બિલ એવી વ્યક્તિને લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકે છે જેની પાસે ...

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM) નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 20

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ – આવતીકાલે મતદાન થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઇ છે. 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન થશે. 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. સુરક્ષા કારણોસર, સાત મતવિસ્તારોમાં મતદાન સાંજે...

નવેમ્બર 10, 2025 8:18 એ એમ (AM) નવેમ્બર 10, 2025 8:18 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અંગોલામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. અંગોલામાં ભારતીય સમુદાયની સંખ્યા આશરે 8 હજાર લોકો છે. અંગોલામાં આશરે 200 ભારતીય કંપનીઓ કાર્યરત છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ગઈકાલે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે વ...