રાષ્ટ્રીય

ડિસેમ્બર 19, 2025 7:40 પી એમ(PM)

views 35

ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર – ચાર કરોડ 34 લાખ મતદાર નોંધાયા

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા- SIR ઝુંબેશ હેઠળ ચૂંટણી પંચે આજે ગુજરાત માટે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં મુસદ્દા યાદીમાં લગભગ 4 કરોડ 34 લાખ મતદારો નોંધાયા છે. નોંધનીય છે કે, ડેટાબેઝની ચોકસાઈ અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સુધારણા પ્રક્રિયાના પરિણામે મૃતકો, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ એન્...

ડિસેમ્બર 19, 2025 7:39 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં બંદર સુરક્ષા માટે, બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના કરવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દેશભરમાં એક મજબૂત બંદર સુરક્ષા માળખુ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં જહાજો અને બંદર સુવિધાઓની સુરક્ષા માટે સમર્પિત સંસ્થા, બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના માટે એક બેઠક બોલાવીને, તેમણે નિર્દેશ આપ્યો કે સુરક્ષા પગલાં નબળાઈઓ, વેપાર સંભાવના, સ...

ડિસેમ્બર 19, 2025 2:00 પી એમ(PM)

views 10

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા- આ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ.

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે, આજે 19 દિવસનું શિયાળુ સત્ર પૂર્ણ થયું. સૌપ્રથમ, લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી, ત્યારબાદ રાજ્યસભાને પણ સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે સત્ર દરમિયાન કુલ 15 બેઠકો યોજાઈ હ...

ડિસેમ્બર 19, 2025 1:59 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે WHO ના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ આરોગ્ય સંગઠન-WHO ના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી આયુષ ક્ષેત્ર માટે એક મુખ્ય ડિજિટલ પોર્ટલ, માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક મુખ્ય પહેલો શરૂ કરશે. તેઓ આયુષ ઉત્પાદનો અ...

ડિસેમ્બર 19, 2025 1:58 પી એમ(PM)

views 5

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઈ અને રેલ સેવા પ્રભાવિત

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટતા ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ છે. ભારતીય રેલ્વે અનુસાર, આશરે 60 ટ્રેનો પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે. મુસાફરોને સ્ટેશન પર જતાં પહેલા નવીનતમ ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

ડિસેમ્બર 19, 2025 1:57 પી એમ(PM)

views 5

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે 2026-27ની બેચ માટે, ઓપન, OBC-NCL અને ઓપન-EWS શ્રેણીઓ માટેની અરજી ફી ત્રણ હજાર રૂપિયાથી ઘટાડીને બે હજાર રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે, SC, ST અને PwD ઉમેદવારો ...

ડિસેમ્બર 19, 2025 9:24 એ એમ (AM)

views 21

તહેવારોને પગલે ભારતીય રેલવે નવ ઝોનમાં ૧૩૮ વિશેષ ટ્રેનો ચલાવશે

ભારતીય રેલ્વે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે નવ ઝોનમાં ૧૩૮ ખાસ ટ્રેનો ચલાવશે. કુલ ૬૫૦ ટ્રેનના આવાગમનની રજૂઆતને મંજૂર કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૨૪૪ ટ્રિપને સૂચિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ૨૬ ટ્રેનો સાથે સૌથી વધુ હિસ્સો ધરા...

ડિસેમ્બર 19, 2025 9:22 એ એમ (AM)

views 34

સંસદમાં વિકસિત ભારત જી રામ જી ખરડો પસાર

સંસદમાં "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી:વિકસિત ભારત - જી રામ જી બિલ, 2025" પસાર કર્યું છે, આ બિલ "વિકસિત ભારત @2047" સાથે ગ્રામીણ વિકાસ માટે નવું માળખું ઊભું કરાશે. કાયદા હેઠળ, દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી આપવામાં આવશે,...

ડિસેમ્બર 19, 2025 9:20 એ એમ (AM)

views 68

મતદાન સુધારણા ઝુંબેશ હેઠળ આજે ગુજરાત વિધાનસભાની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડાશે

SIR ઝુંબેશ હેઠળ ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારો માટે ડ્રાફ્ટ મતદાર યાદી આજે પ્રકાશિત કરવામાં આવશે.જિલ્લા ચૂંટણી અધિકારીઓ સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ યાદીની નકલો સોંપશે.આજે યાદીના પ્રકાશન સાથે, દાવાઓ અને વાંધા દાખલ કરાશે જે...

ડિસેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી આજે WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે – આયુષ પહેલ પોર્ટલ ખુલ્લુ મૂકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે અને આયુષ ક્ષેત્ર માટે એક માસ્ટર ડિજિટલ પોર્ટલ, માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક સીમાચિહ્નરૂપ આયુષ પહેલનો શુભારંભ કરશે. તેઓ આયુષ માર્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.