જાન્યુઆરી 22, 2026 9:12 એ એમ (AM)
11
ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું હોવાનું દાવોસમાં જણાવતા અશ્વિની વૈષ્ણવ
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું છે.દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે એક સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારત વૈશ્વિક AI સેવાઓ માટે પાયો બ...