રાષ્ટ્રીય

જાન્યુઆરી 7, 2025 6:47 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:47 પી એમ(PM)

views 3

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય  મંત્રી જેપી નડ્ડાએ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય  મંત્રી જેપી નડ્ડાએ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી. નડ્ડાએ કહ્યું કે ચૂંટણી એ દેશ અને રાજ્યને વિકાસ અને સુશાસનના માર્ગ પરઆગળ વધારવાનું એક માધ્યમ છે. તેમણે દિલ્હીન...

જાન્યુઆરી 7, 2025 6:44 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:44 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025, નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025, નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની પોસ્ટનો જવાબ આપતાં, શ્રીમોદીએ કહ્યું કે નિયમોનો ઉદ્દેશ્ય વૃદ્ધિ અને સર્વ સમાવેશીતા ને અનુલ...

જાન્યુઆરી 7, 2025 6:40 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:40 પી એમ(PM)

views 2

મહારાષ્ટ્રમાં, રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન હસન મુશ્રિફે આજે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને માનવ મેટાપ્યુમો વાયરસ (HMPV)ના પગલે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે

મહારાષ્ટ્રમાં, રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન હસન મુશ્રિફે આજે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને માનવ મેટાપ્યુમો વાયરસ (HMPV)ના પગલે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. મંત્રી હસન મુશ્રીફે સરકારી મેડિકલ કોલેજોના તમામ ડીનને જો જરૂરી હોય તો પૂરતી દવાઓ,ઓક્સિજનનો પુરવઠો અને આઇસોલેશન સુવિધાઓ તૈયાર...

જાન્યુઆરી 7, 2025 6:38 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:38 પી એમ(PM)

views 3

પૂર્વ મુખ્યમંત્રી અને એ આઇ એડી એમ કેના મહામંત્રી ઈદાપ્પડી પલાનીસામીના સંબંધીઓની ઓફિસો અને નિવાસ સ્થાનો પર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં

પૂર્વ મુખ્યમંત્રી અને એ આઇ એડી એમ કેના મહામંત્રી ઈદાપ્પડી પલાનીસામીના સંબંધીઓની ઓફિસો અને નિવાસ સ્થાનો પર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.ચેન્નાઈ, ઈરોડ, કોઈમ્બતુર અને બેંગલુરુમાં 25 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા હતા.આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે દ્વારા આ દરોડાની કાર્યવ...

જાન્યુઆરી 7, 2025 6:33 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:33 પી એમ(PM)

views 5

ઓઇલ અને ગેસ, એનર્જી અને હેલ્થકેર સેક્ટરના શેરોની આગેકૂચના પગલે આજે શેરમાર્કેટમાં તેજીનો દોર જોવા મળ્યો હતો

ઓઇલ અને ગેસ, એનર્જી અને હેલ્થકેર સેક્ટરના શેરોની આગેકૂચના પગલે આજે શેરમાર્કેટમાં તેજીનો દોર જોવા મળ્યો હતો. મુંબઇ શેરબજારનો સૂચકાંક 234 અંકના વધારા સાથે  78 હજાર 199ની સપાટી પર  પર બંધ રહ્યો હતો.જ્યારે  નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 92 અંક વધીને  23 હજાર 708 અંક પર બંધ થયો હતો.બીએસઈ ખાતેના મિડ-કેપ અન...

જાન્યુઆરી 7, 2025 2:31 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 2:31 પી એમ(PM)

views 3

નેપાળ-તિબેટ સરહદ ઉપરાંત ભારતનાં કેટલાંક રાજ્યોમાં આજે સવારે રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો આવ્યો હતો

નેપાળ-તિબેટ સરહદ ઉપરાંત ભારતનાં કેટલાંક રાજ્યોમાં આજે સવારે રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ લોબુચેથી 93 કિલોમીટર પૂર્વમાં હતું. માંધ્યમોના અહેવાલ પ્રમાણે ભૂકંપમાં 32 થી વધુ લોકોના મૃત્યુ અને 38 ને ઇજા પહોંચી છે. અમારા કાઠમંડુનાં પ્રતિનિધી જણાવે છે કે, ક...

જાન્યુઆરી 7, 2025 2:24 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 2:24 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલા સાથે મુલાકાત કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલા સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ દેશમાં માઇક્રોસોફ્ટની મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણ યોજનાઓ પર ખુશી વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે મુલાકાત દરમિયાન તેઓએ ટેકન...

જાન્યુઆરી 7, 2025 2:16 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 2:16 પી એમ(PM)

views 4

આસામ સરકારે દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસો ખાતે ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ કરવા માટે નૌકાદળના મરજીવા તૈનાત કરવા વિનંતી કરી છે

આસામ સરકારે દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસો ખાતે ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ કરવા માટે નૌકાદળના મરજીવા તૈનાત કરવા વિનંતી કરી છે. 300 ફૂટ ઊંડી ખાણમાં પાણી ભરાઈ ગયા બાદ ખાણિયાઓરેટ- હોલ કોલસાની ખાણમાં ફસાઈ ગયા હતા.સેનાએ રાજ્ય આપતી પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપતી પ્રતિભાવ દળ સાથે સંયુક્ત રીતે બચાવ...

જાન્યુઆરી 7, 2025 2:13 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 2:13 પી એમ(PM)

views 4

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં, હ્યુમન  મેટાપ્યુમોવાયરસ – HMPV ના બે અને ગુજરાત માં એક કેસ નોંધાયો છે

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં, હ્યુમન  મેટાપ્યુમોવાયરસ - HMPV ના બે અને ગુજરાત માં એક કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં કેસ સાત વર્ષના અને 13 વર્ષના બાળકને આ વાયરસ નો ચેપ લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું છે કે HMPV થી લોકો માટે ચિંતાનું કોઈ કારણ નથી. રાજ્યો અને કેન્દ...

જાન્યુઆરી 7, 2025 1:59 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 1:59 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યના વિમાન મથકો ના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યના વિમાન મથકો ના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે નાગપુર અને શિરડી એરપોર્ટની સાથે નવી મુંબઈ આંતરાષ્ટ્રીય  એરપોર્ટના કામો આપેલ સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન ...