રાષ્ટ્રીય

નવેમ્બર 12, 2025 2:10 પી એમ(PM) નવેમ્બર 12, 2025 2:10 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગેબોરોનમાં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગેબોરોનમાં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ વેપાર અને રોકાણો, ટેકનોલોજી, ઉર્જા, કૃષિ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમન...

નવેમ્બર 12, 2025 2:09 પી એમ(PM) નવેમ્બર 12, 2025 2:09 પી એમ(PM)

views 22

મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમારે કહ્યું છે કે બિહારમાં મહિલાઓ અને યુવાનોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને ઇતિહાસ સર્જયો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઐતિહાસિક રીતે સૌથી વધુ 66.91 ટકા મતદાન સાથે પૂર્ણ થયું છે. 6 નવેમ્બર અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં 243 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારના મતદારોએ સ્વતંત્ર ભારતમાં...

નવેમ્બર 12, 2025 2:08 પી એમ(PM) નવેમ્બર 12, 2025 2:08 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા સાથે કાલચક્રનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા ડ્રુક ગ્યાલ્પો સાથે કાલચક્ર અથવા 'સમયનું ચક્ર' સશક્તિકરણનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સમારોહની વિગતો શેર કરી.

નવેમ્બર 12, 2025 2:08 પી એમ(PM) નવેમ્બર 12, 2025 2:08 પી એમ(PM)

views 12

DRI ના અધિકારીઓએ સોનાની દાણચોરી મામલે 11 વ્યક્તિઓની ધરપકડ કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ-DRI ના અધિકારીઓએ સોનાની દાણચોરીના રેકેટમાં સામેલ 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે. એજન્સીએ 15 કરોડ રૂપિયાનું 11.88 કિલો સોનું અને 13.77 લાખ રૂપિયાની કિંમતનું 8.77 કિલો ચાંદી જપ્ત કરી છે. DRI ના જણાવ્યા મુજબ, ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે કાલબાદેવી અને મઝગાંવમાં દાણચોરી ક...

નવેમ્બર 12, 2025 2:06 પી એમ(PM) નવેમ્બર 12, 2025 2:06 પી એમ(PM)

views 5

પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાતા તેઓ ઘરે પહોંચ્યા

89 વર્ષના પીઢ સિને સ્ટાર ધર્મેન્દ્રને આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ધર્મેન્દ્રના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મીડિયા અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે અને તેમની ગોપનીયતાનો આદર કરે. તેમણે તેમના સ્વસ્થ થવા, સારા સ્વાસ્થ્ય અને લાંબ...

નવેમ્બર 12, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 12, 2025 9:14 એ એમ (AM)

views 13

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી ગઈકાલે જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું હતું.આ ઘટનાનું કારણ અને જાનહાનિનો આંકડો હજુ સ્પષ્ટ નથી. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ સહિત 20 તુર્કી કર્મચારીઓ સવાર હતા, પરંતુ અન્ય દેશના મુસાફરો વિશે કોઈ વધારાની વિગતો આપી નથી. દર...

નવેમ્બર 12, 2025 8:34 એ એમ (AM) નવેમ્બર 12, 2025 8:34 એ એમ (AM)

views 12

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કેનેડાની મુલાકાતે

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદના આમંત્રણ પર, વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કેનેડામાં ઓન્ટારિયોની મુલાકાત લેશે અને આઉટરીચ પાર્ટનર્સ સાથે G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ડૉ. જયશંકર G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરે તેવી અપેક્ષા છે.મંત્રાલયે ઉમેર્યું...

નવેમ્બર 12, 2025 8:33 એ એમ (AM) નવેમ્બર 12, 2025 8:33 એ એમ (AM)

views 4

ગૃહ મંત્રાલયે દિલ્હી બ્લાસ્ટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી.. ભોગ બનનાર લોકોને વળતરની જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષાની બેઠકમાં બ્લાસ્ટના ગુનેગારોને ઝડપી પાડવા માટેના આદેશ આપ્યા.દરમિયાન, ગૃહ મંત્રાલયે આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી શાહે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને વિસ્ફો...

નવેમ્બર 12, 2025 8:31 એ એમ (AM) નવેમ્બર 12, 2025 8:31 એ એમ (AM)

views 18

ભારતે ભૂટાન સાથે રેલવે કનેક્ટીવીટી વધારવાની પ્રતિબદ્ધતા દોહરવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની મુલાકાતના બીજા દિવસે થિમ્પુના ચાંગલિમિથાંગ સ્ટેડિયમ ખાતે આયોજિત કાલચક્ર સશક્તિકરણ સમારોહમાં ભાગ લેશે.શ્રી મોદીએ ગઈકાલે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પરસ્પર હિતના પ્રાદ...

નવેમ્બર 12, 2025 8:30 એ એમ (AM) નવેમ્બર 12, 2025 8:30 એ એમ (AM)

views 44

બિહાર વિધાનસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. ગઈકાલે 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં પ્રતિ મતદાર 69 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ચૂંટણીના સૌથી નોંધપાત્ર પાસાઓમાંનો એક મહિલા મતદારોનો ઉત્સાહપૂર્ણ ભાગ હતો, જે પુરુષો કરતાં વધુ સંખ્યા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.