રાષ્ટ્રીય

ફેબ્રુવારી 5, 2025 11:00 એ એમ (AM)

views 10

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે.

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે. આ બેઠક શુક્રવાર સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા શુક્રવારે સવારે વ્યાજ દરો પર MPC ના નિર્ણયોની જાહેરાત કરશે. નવા નિયુક્ત RBI ગવર્નરની અધ્યક્ષતામાં આ પહેલી બેઠક હશે. હાલમાં, બેંકે ફેબ્રુઆરી 2023 થી રેપ...

ફેબ્રુવારી 5, 2025 10:47 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે “જલ લાવે ધન-ધાન્ય” થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે "જલ લાવે ધન-ધાન્ય" થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, વોટરશેડ વિકાસ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવતી આ જન સંપર્ક ઝુંબેશ 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદે...

ફેબ્રુવારી 5, 2025 10:29 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગયા મહિને યોજાયેલી સમીક્ષા બેઠકમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓન...

ફેબ્રુવારી 5, 2025 9:52 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પૂજા કરશે....

ફેબ્રુવારી 5, 2025 9:42 એ એમ (AM)

views 19

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જવાબ પછી ગઈકાલે ધ્વનિમત દ્વારા આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આભાર પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા, પ્રધાનમંત્રી બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને મજબૂત કરવા માટે સરકારની પ્...

ફેબ્રુવારી 5, 2025 9:27 એ એમ (AM)

views 9

ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે.

ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે. ભારતીયોને પરત લઇને આવતી ફ્લાઇટ અંગે નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પરત તેમના દેશ મોકલી રહ્યું છે. યુએસ એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમ...

ફેબ્રુવારી 5, 2025 9:01 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરીકોને મતદાન કરવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરીકોને મતદાન કરવા અનુરોધ કર્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીના મતદારોને આજે મતદાન કરીને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા અપીલ કરી છે. તેમના સંદેશમાં, શ્રી સક્સેનાએ કહ્યું કે, મતદાન એક અવાજ છે, અને તે શહેરના લોકોને દિલ્હીને તેઓ જે ર...

ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM)

views 20

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે.

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. સલમતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સાંજે ૬ વાગ્યા સુધી આ મતદાન થશે. દિલ્હીની 70 બેઠક માટે ૬૯૯ ઉમેદવારો માટે એક કરોડ છપ્પન લાખથી વધુ લાયક મતદારો મતદાન કરશે. ચૂંટણી મેદાનમાં મુખ્ય ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંય...

ફેબ્રુવારી 4, 2025 8:08 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ, PACS ની પસંદગી કરાઇ છે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ, PACS ની પસંદગી કરાઇ છે. લોકસભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સંદર્ભમાં PACSને પ્રાથમિકતા આપવા માટે તેની...

ફેબ્રુવારી 4, 2025 8:07 પી એમ(PM)

views 8

70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે

70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત થાય તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે એક લાખ 80 હજારથી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા છે. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.