જાન્યુઆરી 9, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:26 પી એમ(PM)
4
ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઑલિવૅટીની જોડીએ આજે ન્યૂઝિલેન્ડના ઑકલૅન્ડમાં ASB ક્લાસિક ટૅનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો
ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઑલિવૅટીની જોડીએ આજે ન્યૂઝિલેન્ડના ઑકલૅન્ડમાં ASB ક્લાસિક ટૅનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં લૉઈડ ગ્લાસપૂલ અને જૂલિયન ક્રેશની જોડીને 3—6, 6—4 અને 12—10થી હરાવી હતી. જ્યારે અમેરિકાના રાજીવ રામ અને ક્રિશ્ચિય...