રાષ્ટ્રીય

જાન્યુઆરી 11, 2025 7:48 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:48 પી એમ(PM)

views 2

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ કરશે

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યુવા અગ્રણી સંવાદને દેશના સર્વાંગી વિકાસના પ્રવાસમાં યુવાનોને જોડવાની આગવી પહેલ તરીકે ઓળખાવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ત્રણ હજારથી વધુ યુવા...

જાન્યુઆરી 11, 2025 7:46 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:46 પી એમ(PM)

views 2

દેશમાં છેલ્લા દસ વર્ષમાં કેફી પદાર્થો જપ્ત કરવાના પ્રમાણમાં 7 ગણો વધારો થયો છે, અને આ સમયગાળામાં 56 હજાર 800 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો છે

દેશમાં છેલ્લા દસ વર્ષમાં કેફી પદાર્થો જપ્ત કરવાના પ્રમાણમાં 7 ગણો વધારો થયો છે, અને આ સમયગાળામાં 56 હજાર 800 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં યોજાયેલી કેફી પદાર્થોની હેરફેર નાથવા અંગેની રાષ્ટ્રીય સલામતી પરિષદના અધ્યક્ષપદેથી આ મુજબ જણાવ્યું હતું. ત...

જાન્યુઆરી 11, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:44 પી એમ(PM)

views 2

ગુજરાતની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી અમદાવાદમાં શાનદાર પ્રારંભ

ગુજરાતની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી અમદાવાદમાં શાનદાર પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવનો આરંભ કરાવતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવને વૈશ્વિક ઓળખ મળી છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરાએ કહ્યું હતુ કે, 12...

જાન્યુઆરી 11, 2025 2:29 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:29 પી એમ(PM)

views 2

આસામમાં બચાવ ટૂકડીએ આજે સવારે દીમા હસાઓ જિલ્લાનાં ઉમરાંગસો ખાતે જળમગ્ન કોલસાની ખાણમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો

આસામમાં બચાવ ટૂકડીએ આજે સવારે દીમા હસાઓ જિલ્લાનાં ઉમરાંગસો ખાતે જળમગ્ન કોલસાની ખાણમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો છે. ગેરકાયદેસર રેટ-હોલ કોલસાની ખાણની અંદર ફસાયેલા બાકીનાં શ્રમિકોને શોધવા માટે અનેક કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓએ આજે છઠ્ઠા દિવસે બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું. અગાઉ, બચાવ ટીમે એક મૃતદેહન...

જાન્યુઆરી 11, 2025 2:21 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:21 પી એમ(PM)

views 2

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પરિવાર દ્વારા લુધિયાણાની દયાનંદ તબીબી કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ગઈકાલે રાત્રે શ્રી ગોગી પોતાની બંદુકની...

જાન્યુઆરી 11, 2025 2:16 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:16 પી એમ(PM)

views 4

મહાકુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા 56 વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરાયા

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં આદ્યાત્મિકતા અને નવીનીકરણનું તથા પવિત્ર પરંપરા અને અત્યાધુનિક ડિજિટલ ઉપકરણોનું મિશ્રણ જોવા મળશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા સલામતી માટે 56 વિશેષ સાયબર યોધ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરવામાં આવ્યા છે....

જાન્યુઆરી 11, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:14 પી એમ(PM)

views 3

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે ગ્યુર્નસીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે ગ્યુર્નસીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC) ની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. આ પ્રસંગે બોલતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ભારત કૃષિ, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - AI સહિત ઘણા ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન જોઈ રહ્યું છે. ત...

જાન્યુઆરી 11, 2025 2:12 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:12 પી એમ(PM)

views 6

ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થોની હેરાફેરી અંગેની પરિષદમાં માદક પદાર્થ નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલયનું અને દેશભરમાં માનસ-2 હેલ્પલાઇન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે માદક પદાર્થની નાબૂદી પ...

જાન્યુઆરી 11, 2025 2:10 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:10 પી એમ(PM)

views 5

અયોધ્યામાં રામમંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષ ગાંઠે આજે વિશેષ પૂજા અર્ચના

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજથી ત્રણ દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આજે રામ લલ્લાની પ્રતિમાને શણગાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ હિન્દુ કેલેન...

જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM)

views 6

જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું – લદાખના ઝોઝીલામાં માઇનસ 31 ડિગ્રી તાપમાન

જમ્મુ કાશ્મીર અને લદાખમાં શીતલહેર યથાવત છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક જમ્મુ ડિવિઝનના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને પર્વતિય વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે. આજે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 3.6 ડિગ્રી, ગુલમર્ગમાં માઇનસ 6.5 અને પહેલગાંવમાં માઇનસ 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ શહે...