રાષ્ટ્રીય

જાન્યુઆરી 26, 2025 2:00 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:00 પી એમ(PM)

views 6

લક્ષદ્વીપ: સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું

લક્ષદ્વીપમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકના સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય અનામત પોલીસ દળ -સીઆરપીએફ, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, લક્ષદ્વીપ પોલીસ, રાષ્ટ્રીય છાત્રસેના- એનસીસીએ પરેડમાં ભાગ લીધો. દ્વીપ સમૂહના બાકીના નવ વસાહતી ટાપુઓમાં પણ આ ઉજવણી કરવામાં આવી.

જાન્યુઆરી 26, 2025 1:48 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:48 પી એમ(PM)

views 7

નાગાલૅન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સંબોધન કર્યું

નાગાલૅન્ડમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યપાલ લા. ગણેશન રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોને સંબોધિત કર્યા. ગઈકાલે શ્રી ગણેશને લોકોને સંબોધતા દેશના વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રૌદ્યોગિક શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં દેશના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી નેફ્યૂ રિઓ...

જાન્યુઆરી 26, 2025 1:43 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:43 પી એમ(PM)

views 5

આસામ: ગુવાહાટીમાં 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

આસામમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુવાહાટીમાં ખાનપાડામાં યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણપ્રસાદ આચાર્યએ ત્રિરંગો ફરકાવ્યો. તેમણે સંબોધનમાં કહ્યું, સરકાર રાજ્યના ચતુર્મુખ વિકાસ માટે કામ કરી રહી છે. તેમજ રાજ્ય સરકારના પ્રયાસમાં રાજ્યમાં શાંતિ જળવાયેલી છે. રાજ્યપાલે ક...

જાન્યુઆરી 26, 2025 1:33 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:33 પી એમ(PM)

views 4

પ્રજાસત્તાક દિવસના અવસર પર તેલંગાણા સરકારે પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી

તેલંગાણા સરકારે પ્રજાસત્તાક દિવસના અવસર પર પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી છે. ખેડૂતોને પાક સહાય, જેમની પાસે જમીન નથી તેવા ખેતમજૂરો માટે વાર્ષિક 12 હજાર રૂપિયા સહાય, રેશનકાર્ડનું વિતરણ, ઇન્દિરમ્મા ઘરો જેવી ચાર યોજનાઓ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું કે, આ યોજનાઓ માટે ગ્રામસભા...

જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા એક સંદેશમાં તેમણે કહ્યું કે, અમે તે તમામ મહાન લોકોને વંદન કરીએ છીએ, જેમણે આપણા બંધારણને બનાવીને ખાતરી અપાવી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે. આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોને જાળવવ...

જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM)

views 9

સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો વિશેષ મહેમાન બન્યા છે. પરંપરા મુજબ, બંને રાષ્ટ્રપતિઓને ભારતીય...

જાન્યુઆરી 26, 2025 10:13 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 10:13 એ એમ (AM)

views 5

આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે. મુખ્ય કાર્યક્રમ ગંગા પેવેલિયન ખાતે યોજાશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજે ભક્તો આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો સંગમ અનુભવશે.

જાન્યુઆરી 26, 2025 9:10 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 9:10 એ એમ (AM)

views 24

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે.

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 19.2 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને જીત મેળવી છે. ભારત માટે, તિલક વર્માએ 55 બોલમાં 72 રન બનાવીને ભારતને જીત અપાવી છે. વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 26 રન બનાવ્ય...

જાન્યુઆરી 26, 2025 9:08 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 9:08 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે. આ પુરસ્કાર કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને પ્રશંસનીય સેવાને બિરદાવે છે. રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા અને અદમ્ય હિંમત ...

જાન્યુઆરી 26, 2025 9:01 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 9:01 એ એમ (AM)

views 4

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે.

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે. આમાં એક મરણોત્તર સહિત બે કીર્તિ ચક્ર, ત્રણ મરણોત્તર સહિત 14 શૌર્ય ચક્ર, એક બાર ટુ સેના ચંદ્રક (વીરતા), સાત મરણોત્તર સહિ...