નવેમ્બર 14, 2025 8:04 પી એમ(PM) નવેમ્બર 14, 2025 8:04 પી એમ(PM)
20
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA જીત તરફ આગળ
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ મુજબ, 130 પરિણામમાંથી 110 બેઠક NDAના પક્ષમાં ગઈ છે. જ્યારે 15 બેઠક મહાગઠબંધને જીતી છે. ઉપરાંત પાંચ બેઠક અન્ય પક્ષને મળી છે. અત્યાર સુધી મળતા વલણ અને પરિણામ મુજબ, NDAને 202 બે...