નવેમ્બર 16, 2025 9:16 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:16 એ એમ (AM)
14
સિક્કિમ સરકારે ડોકલામ અને ચો લા સ્થળો ૧૫ ડિસેમ્બર સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી
સિક્કિમ સરકારે, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ડોકલામ અને ચો લા સ્થળો આ વર્ષે ૧૫ ડિસેમ્બરસુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે, નાગરિકોને પ્રથમ વખત આ ઉચ્ચ સુરક્ષાવાળા સરહદી વિસ્તારોમાં પ્રવેશવાનીમંજૂરી આપવામાં આવશે. આ સ્થળોનું ઉદ્ઘાટન મૂળ ૨૭ સપ્ટેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલહતું...