રાષ્ટ્રીય

ફેબ્રુવારી 13, 2025 2:17 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:17 પી એમ(PM)

views 2

આજે વિશ્વ રેડિયો દિવસ છે

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ - રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે .

ફેબ્રુવારી 13, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:15 પી એમ(PM)

views 5

આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે

આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે. આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ આ બિલને ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી કે...

ફેબ્રુવારી 13, 2025 2:13 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:13 પી એમ(PM)

views 7

વક્ફ (સુધારા) બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ પર વિરોધ પક્ષોનાં સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

વક્ફ (સુધારા) બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ પર વિરોધ પક્ષોનાં સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અહેવાલ આજે ગૃહમાં રજૂ થવાનો છે. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતનાં વિરોધ પક્ષનાં સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. અધ્યક્ષ ...

ફેબ્રુવારી 13, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:11 પી એમ(PM)

views 3

અમેરિકાના નવા ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) તુલસી ગબાર્ડે આજે વોશિંગ્ટન ડીસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

અમેરિકાના નવા ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) તુલસી ગબાર્ડે આજે વોશિંગ્ટન ડીસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શ્રીમતી ગબાર્ડ સાથેની તેમની અગાઉની વાતચીતોને યાદ કરી. ચર્ચામાં દ્વિપક્ષીય ગુપ્તચર સહયોગ વધારવા, ખાસ કરીને આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષ...

ફેબ્રુવારી 13, 2025 2:01 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:01 પી એમ(PM)

views 15

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય બ્લેર હાઉસની બહાર હાજર હતો. શ્રી ડોનાલ્ડ...

ફેબ્રુવારી 13, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 9:05 એ એમ (AM)

views 3

પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, હવે સંગમ સુધી પહોંચવા માટે ઇ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે.

પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, હવે સંગમ સુધી પહોંચવા માટે ઇ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે. આ નિર્ણય પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. માઘ પૂર્ણિમા નિમિતે ગઇકાલે 2 કરોડથી વધુ ભક્તોએ ...

ફેબ્રુવારી 13, 2025 9:04 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 9:04 એ એમ (AM)

views 5

આજે વિશ્વ રેડિયો દિવસ છે.

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, વિશ્વ રેડિયો દિવસ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ રેડિયોની અનોખી શક્તિને યાદ કરવાનો પણ છે જે જીવનને સ્પર્શે છે અને વિશ્વના દરેક ખૂણાના લોકોને એકસાથે લાવે છે. ...

ફેબ્રુવારી 13, 2025 9:03 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 9:03 એ એમ (AM)

views 4

જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે.

જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવામાં આ ઘટાડો નોંધાયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, શહેરી વિસ્તારોમાં ફુગાવો 3.87 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 4...

ફેબ્રુવારી 13, 2025 9:02 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 9:02 એ એમ (AM)

views 2

આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે.

આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે. આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ આ બિલને ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી કે...

ફેબ્રુવારી 13, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:59 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા – અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.