નવેમ્બર 17, 2025 7:44 પી એમ(PM) નવેમ્બર 17, 2025 7:44 પી એમ(PM)
9
હૈદરાબાદથી સાઉદી અરેબિયાના ઉમરાહ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા 42 યાત્રાળુના મોત
હૈદરાબાદથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા. બસ 45 મુસાફરો જેમાં 43 ઉમરાહ યાત્રાળુઓ અને 2 સ્થાનિક સુવિધાકર્તાઓને લઈ જઈ રહી હતી, જ્યારે તે સાઉદી સમય મુજબ રાત્રે 11 વાગ્યે બદર અને મદીના વચ્ચે મુફરાહત નામના સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. યાત્રા...