નવેમ્બર 18, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:45 પી એમ(PM)
8
NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આવતીકાલે બિહારના પટનામાં બેઠક-ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે
બિહારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે બેઠક કરશે. પાંચ ઘટક પક્ષો - ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા - ના 202 NDA ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. ...