ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM)
4
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત.
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં આજે સવારે બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. ચિંતૂર-મારેડુમિલી ઘાટ રોડ એક ખાનગી બસે કાબુ ગુમાવતાં ખાડામાં પડી જતાં આ અકસ્માત સર્જાયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, અકસ્માત સમયે બસમાં 35 મુસાફરો અને બે ડ્રાઇવર હતા. આઠ લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે...