નવેમ્બર 19, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:19 એ એમ (AM)
11
ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો
ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.આ ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા 'ઘોસ્ટ' તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગ...