નવેમ્બર 20, 2025 7:28 એ એમ (AM) નવેમ્બર 20, 2025 7:28 એ એમ (AM)
32
NDAના ધારાસભ્ય દળના નેતા નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજે સવારે સાડા 11 વાગ્યે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નીતિશ કુમારને ગઈકાલે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના વ...