એપ્રિલ 3, 2025 7:58 પી એમ(PM)
9
બનાસકાંઠાના ડીસા ગોડાઉન દુર્ઘટનાના આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા-SITએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે રચાયેલી વિશેષ તપાસ દળ-SITની ટીમે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી. SITના અધ્યક્ષ અને IAS ભાવિન પંડ્યા, અન્ય સભ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક એચ.પી.સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર ...