એપ્રિલ 6, 2025 9:23 એ એમ (AM)
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનુરાધાપુરામાં, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સાથે ભારત સમર્થિત રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનુરાધાપુરા જશે, જ્યાં તેઓ અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે ભારત સમર્થિત રેલ્વે પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ શ્રીલંકામાં સંપર્ક માટે મહત્વપૂર્ણ છે, જે ટાપુના ઉત્તર ભાગથી રાજધાની કોલંબો સુધી સલામત, ઝડપી અને આરામદાયક મુસાફરી ...