રાષ્ટ્રીય

એપ્રિલ 7, 2025 9:45 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડ અને શ્રીલંકાની સફળ મુલાકાત પૂર્ણ કરીને ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડ અને શ્રીલંકાની સફળ મુલાકાત પૂર્ણ કરીને ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રી મોદી છઠ્ઠા બિમ્સટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે થાઇલેન્ડમાં બેંગકોક ગયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકેના આમંત્રણ પર રાજકીય મુલાકાત માટે કોલંબો ...

એપ્રિલ 7, 2025 9:40 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓને ખાતરી આપી છે કે, જમ્મુ ક્ષેત્રમાં આતંક સંબંધિત સ્થિતિને ટૂંક સમયમાં નિયંત્રણમાં લેવામાં આવશે. તેમણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અંગે કેન્દ્ર સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે તેને યોગ્ય સમયે પુનઃ...

એપ્રિલ 7, 2025 9:39 એ એમ (AM)

views 14

આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1948માં 7મી એપ્રિલનાં રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હોવાથી દર વર્ષે 7 એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવે છે.આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે- "સ્વસ્થ શરૂઆત, આશાવાદી ભવિષ્ય" .રોગો, માનસિક સ્વાસ્થ્ય...

એપ્રિલ 7, 2025 9:35 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે લિસ્બન પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની તેમની રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે વહેલી સવારે લિસ્બન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પોર્ટુગલના સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. તેઓ પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો અને સંસદના અધ્યક્ષ જોસ પેડ્રો એગ...

એપ્રિલ 6, 2025 7:46 પી એમ(PM)

views 12

ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા

પ્રખ્યાત ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ ઇંગ્લેન્ડના ડોર્સેટમાં સેન્ડવર્લ્ડ 2025 ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ વર્ષે આ પુરસ્કારનું વિશેષ મહત્વ છ...

એપ્રિલ 6, 2025 7:44 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શ્રીલંકાની વિકાસ યાત્રાને ટેકો આપવા બદલ ગર્વ અનુભવે છે અને તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શ્રીલંકાના ત્રણ દિવસનો પ્રવાસ આજે પૂર્ણ થયો. તેમની મુલાકાતે બંને પડોશી દેશો વચ્ચેના લાંબાગાળાના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. મુલાકાતના છેલ્લા દિવસે, પ્રધાનમંત્રી ઐતિહાસિક શહેર અનુરાધાપુરા પહોંચ્યા અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે સંયુક્ત રીતે ...

એપ્રિલ 6, 2025 7:40 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં ૮ હજાર ૩૦૦ કરોડ રૂપિયાના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ચારેય ખૂણાઓને જોડવા માટે, છેલ્લા દસ વર્ષમાં સરકારે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. રામેશ્વરમમાં પંબન ખાતે વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન અને 8 હજાર 300 કરોડ રૂપિયાના વિકાસકામોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે કહ્યું કે તમિલનાડુન...

એપ્રિલ 6, 2025 7:19 પી એમ(PM)

views 9

ભારતીય નૌકાદળના INS ત્રિકંદે ઓમાનના દરિયાકાંઠેથી માછીમારી જહાજ પર એક પાકિસ્તાની નાગરિકને જરૂરી તબીબી સહાય પૂરી પાડી

ભારતીય નૌકાદળના INS ત્રિકંદે ઓમાનના દરિયાકાંઠેથી માછીમારી જહાજ પર એક પાકિસ્તાની નાગરિકને જરૂરી તબીબી સહાય પૂરી પાડી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ INS ત્રિકંદને ઈરાની જહાજ અલ ઉમિદી તરફથી મદદ માટે ફોન આવ્યો હતો. જેમાં જહાજના એક ક્રૂ સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્રૂનાં સભ્યન...

એપ્રિલ 6, 2025 7:35 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા છે. પોર્ટુગલની તેમની મુલાકાત દરમિયાન, તેઓ તેમના સમકક્ષ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસૂઝાને મળશે. તેઓ પોર્ટુગીઝના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રો અને નેશનલ એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર-બ્રેનકોન...

એપ્રિલ 6, 2025 2:16 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ બે કિલોમીટર લાંબો પુલ ભારતીય ઈજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. શ્રી મોદીએ રામેશ્વરમ-તાંબરમ એક્સપ્રેસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.