નવેમ્બર 20, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:48 પી એમ(PM)
7
NIAએ લાલકિલ્લા પાસે થયેલા આતંકી હુમલાના વધુ ચાર મુખ્ય આરોપીની દિલ્હીથી ધરપકડ કરી
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલાના વધુ ચાર મુખ્ય આરોપીઓની આજે દિલ્હીમાં ધરપકડ કરી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પટિયાલા હાઉસ કોર્ટના જિલ્લા સત્ર ન્યાયાધીશના આદેશ પર એજન્સી દ્વારા જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરથી ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરાય...