એપ્રિલ 8, 2025 3:22 પી એમ(PM)
19
મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગસાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી : પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને ધિરાણની સુવિધા મળે અને વિકાસની તક મળે તે માટે તેમની સરકાર એક મજબૂત માળખું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ થવા અંગે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમા...