એપ્રિલ 12, 2025 8:25 એ એમ (AM)
9
સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પડેસ્ક શરૂ કર્યું
કેન્દ્ર સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે એક સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પડેસ્ક શરૂ કર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે હેલ્પડેસ્ક આયાત અને નિકાસ પડકારો, આયાતમાં વધારો અથવા ડમ્પિંગ, લોજિસ્ટિક્સ અથવા સપ્લાય ચેઇન પડકારો, નાણાકીય અથવા બેંકિંગ મુદ્દાઓ અને નિયમનકારી ...