રાષ્ટ્રીય

માર્ચ 16, 2025 1:50 પી એમ(PM) માર્ચ 16, 2025 1:50 પી એમ(PM)

views 2

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયો, મીડિયા અને ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્યો સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

માર્ચ 16, 2025 1:45 પી એમ(PM) માર્ચ 16, 2025 1:45 પી એમ(PM)

views 8

આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવણી

આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 16 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના દરેક બાળકને સુરક્ષિત રાખવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રસીકરણ એક મુખ્ય પરિબળ છે. તેમાં કહેવ...

માર્ચ 16, 2025 9:43 એ એમ (AM) માર્ચ 16, 2025 9:43 એ એમ (AM)

views 4

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીના જે.એલ.એન. સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ફિટનેસ અને વેલનેસ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા ચળવળના ફિટ, સ્વસ્થ અને સ્થૂળતા મુક્ત રાષ્ટ્રના વિઝન સાથે સુસંગત સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સા...

માર્ચ 16, 2025 9:41 એ એમ (AM) માર્ચ 16, 2025 9:41 એ એમ (AM)

views 2

પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામ નોંધણી શરૂ

આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થનારા પદ્મ પુરસ્કારો માટે ઓનલાઈન નામ નોંધણી શરૂ થઈ છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન સ્વીકારવામાં આવશે. પદ્મ પુરસ્કારોમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં પદ્મ વિભૂષણ, પ...

માર્ચ 16, 2025 9:38 એ એમ (AM) માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)

views 3

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લેક્સ ફ્રિડમેન સાથેનો પોડકાસ્ટ ઇન્ટરવ્યુ પ્રસારિત થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને આજે પ્રસારિત થનારા લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટ ઇન્ટરવ્યુને સાંભળવા વિનંતી કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, શ્રી ફ્રીડમેન સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ. આ વાતચીતમાં શ્રી મોદીનું બાળપણ, હિમાલયમાં વિતાવેલો સમય અને તેમના જાહેર જીવન સહિ...

માર્ચ 16, 2025 9:30 એ એમ (AM) માર્ચ 16, 2025 9:30 એ એમ (AM)

views 3

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે. સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેનાં “દો બુંદ જિંદગી કે” સુત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ...

માર્ચ 16, 2025 9:27 એ એમ (AM) માર્ચ 16, 2025 9:27 એ એમ (AM)

views 13

ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે ભારતીય માનક બ્યુરોની કાર્યવાહી

ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ - BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દર...

માર્ચ 16, 2025 9:24 એ એમ (AM) માર્ચ 16, 2025 9:24 એ એમ (AM)

views 11

ભારત 2028માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : માર્ગન સ્નેટલી

વૈશ્વિક નાણાકીય કંપની મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં ભારતીય અર્થતંત્ર 35 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું અને 2026 સુધીમાં 47 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે...

માર્ચ 15, 2025 7:54 પી એમ(PM) માર્ચ 15, 2025 7:54 પી એમ(PM)

views 2

ગૃહમંત્રી અમિત શાહે લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું, આસામમાં આવાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યના તમામ ઉગ્રવાદીજૂથો સાથે મંત્રણાનો અભિગમ અપનાવ્યો હોવાથી રાજ્યમાં શાંતિની પુનઃ સ્થાપના થઇ છે અને આસામ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના દેરગાવમાં ...

માર્ચ 15, 2025 7:13 પી એમ(PM) માર્ચ 15, 2025 7:13 પી એમ(PM)

views 2

ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે

ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે. RBI એ પોતાના નિષ્ણાતોની સમિતિ દ્વારા શરૂ કરેલી પ્રવાહ અને સારથી પહેલ માટે RBI ને ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 અપાશે. પુરસ્કાર આપનાર સંસ્થાએ નોંધ્યું છે કે RBI ની પ્રવાહ અને સારથી પહે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.