માર્ચ 17, 2025 9:58 એ એમ (AM) માર્ચ 17, 2025 9:58 એ એમ (AM)
3
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકાનાં રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકાનાં રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ, તુલસી ગબાર્ડે શ્રી ડોભાલ સાથે ભારત અને અમેરિકાના સંબંધોના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તુલસી ગબાર્ડ પોતાનાં બહુ-રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ભાર...