રાષ્ટ્રીય

માર્ચ 17, 2025 6:39 પી એમ(PM) માર્ચ 17, 2025 6:39 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો.શ્રી સિંહ અને શ્રીમતી ગબાર્ડે ભ...

માર્ચ 17, 2025 6:36 પી એમ(PM) માર્ચ 17, 2025 6:36 પી એમ(PM)

views 7

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.આજે વહેલી સવારે આ અથડામણ શરૂ થઈ હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને એક આતંકવાદી ઠાર મરાયો હતો. અથડામ...

માર્ચ 17, 2025 6:35 પી એમ(PM) માર્ચ 17, 2025 6:35 પી એમ(PM)

views 5

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળ કરતાં રાષ્ટ્રપતિ પદ માટે ઘણા વ...

માર્ચ 17, 2025 6:33 પી એમ(PM) માર્ચ 17, 2025 6:33 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ગરીબી નાબૂદી અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકવા માટે ડૉ. દેબેન્દ્ર પ્રધાનજીનું સાંસદ અને મંત્રી તરીકેનું યોગદાન નોંધપાત્ર છે. શ્રી મોદીએ X પર લખ્યું હતું કે ડૉ. દેબેન્દ...

માર્ચ 17, 2025 6:32 પી એમ(PM) માર્ચ 17, 2025 6:32 પી એમ(PM)

views 2

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે. ભારત અને મલેશિયા આ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બેઠકમાં જોડાવવા બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાંમાર, ફિલિપિન્સ, વિએતનામ, સિંગાપુર અ...

માર્ચ 17, 2025 2:37 પી એમ(PM) માર્ચ 17, 2025 2:37 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા ચાલી રહી છે. બંને દેશ વચ્ચે અનેક ક્ષેત્રમાં સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરાશે. શ્રી લક્સનની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પર ભારત આવ્યું છે. અગાઉ શ્રી લક્સને સોશિયલ મીડિયા પો...

માર્ચ 17, 2025 2:34 પી એમ(PM) માર્ચ 17, 2025 2:34 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે “કાળચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી” એ આ કાર્યક્રમની મુખ્ય...

માર્ચ 17, 2025 2:33 પી એમ(PM) માર્ચ 17, 2025 2:33 પી એમ(PM)

views 3

વક્ફ સંશોધન ખરડો આર્થિક રીતે નબળા મુસલમાનોના પક્ષમાં :J.P.C.ના અધ્યક્ષ જગદમ્બિકા પાલ

વક્ફ સંશોધન ખરડા પર સંસદની સંયુક્ત સંસદીય સમિતિ- J.P.C.ના અધ્યક્ષ જગદમ્બિકા પાલે કહ્યું, આ ખરડો આર્થિક રીતે નબળા મુસલમાનોના પક્ષમાં છે. વક્ફ સંશોધન ખરડા પર ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના વિરોધ અંગે શ્રી પાલે નવી દિલ્હીમાં સંવાદદાતાઓને જણાવ્યું કે, ગૃહમાં 428 પાનાનો અહેવાલ રજૂ કરાયો છે અને વક્ફ...

માર્ચ 17, 2025 2:29 પી એમ(PM) માર્ચ 17, 2025 2:29 પી એમ(PM)

views 5

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર અને મિઝૉરમમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2થી ચાર ડિગ્...

માર્ચ 17, 2025 2:27 પી એમ(PM) માર્ચ 17, 2025 2:27 પી એમ(PM)

views 6

ભારતના સૌ પ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6,327 રિવર ડોલ્ફિન ધરાવે છે અસ્તિત્વ

ભારતના સૌ પ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6,327 રિવર ડોલ્ફિન અસ્તિત્વ ધરાવે છે. આસામની પાંચ નદીમાં સૌથી વધુ 635 ડોલ્ફિન હોવાનો અંદાજ છે. તાજેતરમાં જુનાગઢમાં મળેલી વન્યજીવ રાષ્ટ્રીય બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કરેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. આસામમાં રિવર ડોલ્ફ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.