માર્ચ 19, 2025 8:56 એ એમ (AM) માર્ચ 19, 2025 8:56 એ એમ (AM)
2
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વિદેશ મંત્રી એસ. જયશંકરે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી.
રાયસીના સંવાદ અંતર્ગત વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઇકાલે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.આ ઉપરાંત શ્રી જયશંકરે નેપાળ, થાઈલેન્ડ, લક્ઝમબર્ગ, લાતવિયા અને માલદીવ સહિત વિવિધ દેશોના તેમના સમકક...