એપ્રિલ 21, 2025 7:47 પી એમ(PM)
10
રોમન કેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું અવસાન –પ્રધાનમંત્રી સહિત વિશ્વના અગ્રણી નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પી.
રોમનકેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું આજે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતા. પોપ ફ્રાન્સિસ પહેલા લેટિનઅમેરિકન પોપ હતા અને પોપ બનનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. પોપ ફ્રાન્સિસના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સહિત વિશ્વભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી ...