રાષ્ટ્રીય

એપ્રિલ 23, 2025 1:54 પી એમ(PM)

views 8

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા નજીક ઉરીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા બે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી નાળા વિસ્તારમાં, સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.આ દરમિયાન સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.     સેનાના ચિનાર કોર્પ્સે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે હતું કે,સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો અને ...

એપ્રિલ 23, 2025 1:50 પી એમ(PM)

views 8

કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદ સામે દેશ એક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતારાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતકરી છે અને આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. એક સોશિયલમીડિયા પોસ્ટમાં, શ્રી ખડગેએ કહ્યું કે, આ જઘન્ય આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા કર્યા...

એપ્રિલ 23, 2025 1:47 પી એમ(PM)

views 7

પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરના સ્કેચ જાહેર કરાયાં

પહેલાગામ આતંકવાદી હુમલાના ત્રણ હુમલાખોરના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. હુમલામાં ઘાયલ થયેલા લોકો અને નજર જોનારા લોકો પાસેથી માહિતી મેળવીને આ સ્કેચ જાહેર કરાયાં છે.. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયો છે.     પહેલગામના ઘટના સ્થળની મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્...

એપ્રિલ 23, 2025 8:17 એ એમ (AM)

views 12

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે જણાવ્યું છે કે, જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃધ્ધ થશે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે જણાવ્યું છે કે, જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃદ્ધ થશે. જયપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, "હું ખરેખર માનું છું કે 21મી સદીનું ભવિષ્ય અમેરિકા-ભારત ભાગીદારીની મજબૂતાઈ દ્વારા નક્કી થવાનું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વ...

એપ્રિલ 23, 2025 8:15 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરેબિયા મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિતનાં ક્ષેત્રોમાં ચાર મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિતનાં ચાર ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યાં. અમારા પશ્ચિમ એશિયાના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, ટૂંકી મુલાકાત હોવા છતાં, પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની મુલાકાતના ફળદાયી પરિણામો આવ્યા છે. સાઉદી અરેબિયાએ ભારતમાં ઊર્...

એપ્રિલ 23, 2025 8:16 એ એમ (AM)

views 13

હૂમલાની ઘટનાને પગલે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યાઃ આજે ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ જશે

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની પોતાની સત્તાવાર મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યા છે. મૂળ કાર્યક્રમ પ્રમાણે શ્રી મોદી આજે રાત્રે સ્વદેશ પરત ફરવાના હતા. પ્રધાનમંત્રી મોદીએ વિમાન મથકે ઉચ્ચ અધિકારીઓ સાથે ટૂંકી બેઠક યોજી હતી અને પરિસ્થિતીની સમીક્ષા ...

એપ્રિલ 23, 2025 8:14 એ એમ (AM)

views 43

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હૂમલામાં એક ગુજરાતી સહિત ઓછામાં ઓછાં 16 પર્યટકોનાં મૃત્યુ અને 20ને ઇજા

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતી અને બે વિદેશી સહિત ઓછામાં ઓછાં 16 પર્યટકોનાં મૃત્યુ અને 20ને ઇજા થઈ છે. સત્તાવાર યાદી પ્રમાણે મૃતકોમાં નેપાળ અને યુએઇનાં એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં બે-બે અને હરિયા...

એપ્રિલ 22, 2025 8:18 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ટીકા કરી

જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આજે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર હુમલો કર્યો. શ્રીનગર મુખ્યમથકથી લગભગ 85 કિલોમીટર દૂર પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં આ હુમલો થયો. હુમલામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયાનાં અહેવાલ છે. જોકે, ઇજાગ્રસ્તો અને મૃતકોની ચોક...

એપ્રિલ 22, 2025 8:15 પી એમ(PM)

views 9

UPSC 2024નું પરિણામ જાહેર , શક્તિ દુબેએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. કુલ એક હજાર નવ ઉમેદવારો પાસ થયા છે, જેમાં 725 પુરુષો અને 284 મહિલાઓ છે. શક્તિ દુબેએ સિવિલ સર્વિસ 2024ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાત રાજ્યના 26 ઉમેદવાર ઉત્ત...

એપ્રિલ 22, 2025 7:59 પી એમ(PM)

views 10

I.P.L. માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. લખનઉના ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલ, દિલ્હી તમામ પૉઈન્ટ ટેબલમાં બીજા અને લખનઉ પાંચમા સ્થાન પર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.