એપ્રિલ 25, 2025 8:26 એ એમ (AM)
10
પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના આ પ્રતિબંધ પછી, ભારતીય વિમાનો પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ શકશે નહીં. સોશિયલ મીડિયા પોસ્ટમાં, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્...