માર્ચ 21, 2025 2:27 પી એમ(PM) માર્ચ 21, 2025 2:27 પી એમ(PM)
6
ભારતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન કરવા બોલી લગાવી
ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ પગલું ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે બોલી સહિત મુખ્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સને સુરક્ષિત કરવાની ભારતની વ્યાપ...