માર્ચ 22, 2025 8:00 પી એમ(PM) માર્ચ 22, 2025 8:00 પી એમ(PM)
7
ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે. આગામી 2035 સુધીમાં ભારતનું પોતાનું અવકાશ મથક હશે. શ્રી નારાયણે ગઈકાલે જલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની 8મી વિદ્યાર્થી સંસદન...