માર્ચ 23, 2025 8:55 એ એમ (AM) માર્ચ 23, 2025 8:55 એ એમ (AM)
3
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ – શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ
રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ - શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર - ને શ્રદ્ધાંજલિ અર્પે છે., જેમને 1931માં આજના દિવસે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.આ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓ પર 17 ડિસેમ્બર, 1928ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી ...