મે 2, 2025 3:19 પી એમ(PM)
8
આજે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યાં, આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
ઉત્તરાખંડમાં આવેલા વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાત વાગ્યે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા. આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી શકશે. કપાટ ખૂલતાની સાથે જ હૅલિકૉપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને આર્મી બૅન્ડે મધૂર ધૂન વગાડી હતી. આ સ...