રાષ્ટ્રીય

નવેમ્બર 23, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 23, 2025 7:45 પી એમ(PM)

views 9

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની ટીમોએ નવી દિલ્હીમાં 262 કરોડ રૂપિયાની કિંમતનો 328 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃ...

નવેમ્બર 23, 2025 2:07 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:07 પી એમ(PM)

views 10

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે G20 નેતાઓના શિખર સંમેલનની આજે પૂર્ણાહૂતિ થશે

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી G20 નેતાઓનું શિખર સંમેલન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય - મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય અને કૃત્રિમ બુદ્ધિ' વિષય પર આયોજિત આ સંમેલનના ત્રીજા સત્રમાં ભાગ લેશે. શ્રી મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મ...

નવેમ્બર 23, 2025 8:48 એ એમ (AM) નવેમ્બર 23, 2025 8:48 એ એમ (AM)

views 24

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિયમો બનાવવા અને સીધા કાયદા ઘડવાની સત્તા આપે છે.આ હેતુ માટે, લોકસભા અને રાજ્યસભાના બુલેટિન અનુસાર પહેલી ડિસેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં બંધારણ 131મા સુધારા...

નવેમ્બર 23, 2025 8:37 એ એમ (AM) નવેમ્બર 23, 2025 8:37 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 જોહાનિસબર્ગ શિખર સંમેલનથી અલગ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ...

નવેમ્બર 23, 2025 8:36 એ એમ (AM) નવેમ્બર 23, 2025 8:36 એ એમ (AM)

views 11

ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા ભાગીદારીની જાહેરાત કરી

ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા (ACITI) ભાગીદારીની જાહેરાત કરી છે, જે ઉભરતી ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે એક નવી ત્રિપક્ષીય રચના છે. ગઈકાલે જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અને કેનેડાના...

નવેમ્બર 22, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 22, 2025 7:47 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટના પ્રથમ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે G20 એ વૈશ્વિક નાણાં અને વિકાસને આકાર આપ્યો છે, પરંતુ વર્તમાન મોડેલે મોટી વસ્તીને સંસાધનોથી વંચિત રાખી છે. તેમણે...

નવેમ્બર 22, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)

views 8

તેલંગાણામાં પ્રતિબંધિત – માઓવાદી જૂથના 37 સભ્યોએ આત્મસમર્પણ કર્યું.

તેલંગાણામાં પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદી જૂથના 37 સભ્યોએ આજે હૈદરાબાદમાં આત્મસમર્પણ કર્યું. તેમાં ત્રણ વરિષ્ઠ રાજ્ય સમિતિના સભ્યો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. માઓવાદીઓએ તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક બી. શિવધર રેડ્ડી સમક્ષ પોતાના શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું. પોલીસ મહાનિર્દેશકે પત્રકારોને જણાવ્યું હત...

નવેમ્બર 22, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 22, 2025 7:45 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકારે ચાર નવી શ્રમસંહિતાનો અમલ લાગુ કરતાં ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી

કેન્દ્ર સરકારે ગઈકાલે ચાર નવી શ્રમસંહિતાનો અમલ લાગુ કરતાં ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી છે અને કહ્યું કે તે અર્થતંત્ર માટે જરૂરી છે. ભારતીય મજૂર સંઘે ચાર નવા શ્રમ સંહિતા અમલમાં મૂકવાનું સ્વાગત કર્યું. મજૂર સંઘના રાષ્ટ્રીય સચિવ ગિરીશ આર્યએ જણાવ્યું કે, આ સ્વતંત્રતા પછી કામદ...

નવેમ્બર 22, 2025 7:43 પી એમ(PM) નવેમ્બર 22, 2025 7:43 પી એમ(PM)

views 10

દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો

દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં, દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ દસ અત્યાધુનિક પિસ્તોલ જપ્ત કરી છે, જેમાંથી પાંચ તુર્કીમાં બનેલી હતી અને ત્રણ ચીની બ...

નવેમ્બર 22, 2025 2:17 પી એમ(PM) નવેમ્બર 22, 2025 2:17 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. ત્રણ દિવસીય સંમેલન દરમિયાન, શ્રી મોદી તમામ સત્રોમાં ભાગ લેશે અને ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરશે, જેમાં વૈશ્વિક દક્ષિણ ચિંતાઓ, ટકાઉ વિકાસ, આબોહવા કાર્યવાહી, ઊર્જા સંક્રમણ અને વૈશ્વિક...