રાષ્ટ્રીય

માર્ચ 24, 2025 7:03 પી એમ(PM) માર્ચ 24, 2025 7:03 પી એમ(PM)

views 4

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી. અગાઉ, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે શ્રી શિવકુમારે બં...

માર્ચ 24, 2025 8:00 પી એમ(PM) માર્ચ 24, 2025 8:00 પી એમ(PM)

views 5

લોકસભામાં નાણાકીય ખરડો 2025 પર ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના શશી થરૂરે કહ્યું કે દેશમાં GST વ્યવસ્થા ખૂબ જ જટિલ છે

લોકસભામાં નાણાકીય ખરડો 2025 પર ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના શશી થરૂરે કહ્યું કે દેશમાં GST વ્યવસ્થા ખૂબ જ જટિલ છે.તેમણે આરોપ લગાવ્યો કે નાની મીઠાઈની દુકાનો 18 ટકા GST ચૂકવી રહી છેપરંતુ HSN કોડની સુસંગત સિસ્ટમના અભાવે તેઓ ઇનપુટ ક્રેડિટ મેળવી શકતાનથી. શ્રી થરૂરે કહ્યું કે, સરકારને કર ચૂકવતા સામાન્ય માણસ ...

માર્ચ 24, 2025 6:57 પી એમ(PM) માર્ચ 24, 2025 6:57 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકારે સંસદ વર્તમાન સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો છે

કેન્દ્ર સરકારે સંસદ વર્તમાન સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો છે. સંસદ સભ્યોનો માસિક પગાર એક લાખ રૂપિયાથી વધારીને એક લાખ 24 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.દૈનિક ભથ્થું બે હજાર રૂપિયાથી વધારીને બે હજાર 500 રૂપિયા કરાયું છે જ્યારે હાલના સભ્યો અને ભૂતપૂર્વ સભ્યો...

માર્ચ 24, 2025 6:55 પી એમ(PM) માર્ચ 24, 2025 6:55 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે નવી દિલ્હીમાં માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ(ટીબી) ના દસ હજાર આઇસોલેટ્સના જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવાની જાહેરાત કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે નવી દિલ્હીમાં માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ(ટીબી) ના દસ હજાર આઇસોલેટ્સના જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવાની જાહેરાત કરી. ડૉ.સિંહે વિશ્વ ક્ષય દિવસ 2025 નિમિત્તે આ જાહેરાત કરી. રાષ્ટ્રવ્યાપી પહેલનો હેતુ જીનોમિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટીબીમાં ડ્રગ...

માર્ચ 24, 2025 6:52 પી એમ(PM) માર્ચ 24, 2025 6:52 પી એમ(PM)

views 4

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કેકેન્દ્ર સરકારે ડુંગળી પરની 20 ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી છે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કેકેન્દ્ર સરકારે ડુંગળી પરની 20 ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી છે. નવીદિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું કે હવે ખેડૂતોનું ડુંગળી વૈશ્વિક બજારોમાં જકાત મુક્ત પહોંચી શકશે, અને તેમને વધુ સારાભાવ મળશે. સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કર...

માર્ચ 24, 2025 6:30 પી એમ(PM) માર્ચ 24, 2025 6:30 પી એમ(PM)

views 2

મહારાષ્ટ્ર વિધાનસભાએ મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માંગ કરી છે

મહારાષ્ટ્ર વિધાનસભાએ મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવા અંગે કેન્દ્ર સરકારનેવિનંતી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. આ ઠરાવ પ્રોટોકોલ મંત્રી જયકુમારરાવલે રજૂ કર્યો હતો. આ પ્રસંગે બોલતા, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળે કહ્યું કે આ પુરસ્ક...

માર્ચ 24, 2025 6:28 પી એમ(PM) માર્ચ 24, 2025 6:28 પી એમ(PM)

views 1

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત લોકોના સમર્થન વિના શક્ય નથી

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત લોકોના સમર્થન વિના શક્ય નથી. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સમર્થન આપી રહી છે. શ્રી અબ્દ...

માર્ચ 24, 2025 6:24 પી એમ(PM) માર્ચ 24, 2025 6:24 પી એમ(PM)

views 1

રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓએ સાઉદી અરેબિયાના રિયાધમાં યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે

રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓએ સાઉદી અરેબિયાના રિયાધમાં યુક્રેનસંઘર્ષને ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે. રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફેડરેશન કાઉન્સિલ કમિટી ઓન ઇન્ટરનેશનલ અફેર્સના વડા ગ્રિગોરી કારાસિન અને રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના નિયામકના સલાહકાર સર્ગેઈ બેસેડા કરી રહ્યા છે.ગઈકાલે યુક્રેન...

માર્ચ 24, 2025 6:22 પી એમ(PM) માર્ચ 24, 2025 6:22 પી એમ(PM)

views 5

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશછેલ્લા 8 વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશછેલ્લા 8 વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. તેઓરાજ્યમાં તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર મીડિયાને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સમર્થન આપવા બદલ રાજ્યના 25કરોડ લોકોનો આભાર માન્યો હતો. સરકાર...

માર્ચ 24, 2025 6:16 પી એમ(PM) માર્ચ 24, 2025 6:16 પી એમ(PM)

views 3

દેશનો કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ 27 હજાર ચોરસકિલોમીટરથી વધુ છે

દેશનો કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ 27 હજાર ચોરસકિલોમીટરથી વધુ છે જે દેશના ભૌગોલિક વિસ્તારના 25 ટકાથી વધુ છે. આજે લોકસભામાં એક જવાબમાં, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, વર્તમાન મૂલ્યાંકન 2021ના છેલ્લા મૂલ્યાંકનની તુલનામાં જંગલઅને વૃક્ષ આવરણમાં એક હજાર 445 ચોરસ કિલોમ...