મે 4, 2025 6:20 પી એમ(PM)
8
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે. વાહનમાં મુસાફરી કરીરહેલા ત્રણેય સૈનિકો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ સિપાહી અમિતકુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે. અમારાસંવાદદાતાએ જણાવ્યું છે કે, આ સૈન્ય...