મે 9, 2025 7:33 પી એમ(PM)
9
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શ્રી ચૌહાણે નાગરિકોને કોઈ પણ કટોકટી સ્થિતિમાં શાંત રહેવા આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે શ્રી ચૌહાણે કહ્યું, સરકાર જમ્મુ-કાશ્મીર અને પંજાબ રાજ્ય સાથે ચર્ચા કરીને સ્થિતિ મુજબ, બીજ અને રોપાની સામગ્રીની વ્યવસ...