માર્ચ 28, 2025 2:25 પી એમ(PM) માર્ચ 28, 2025 2:25 પી એમ(PM)
2
પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવી રહ્યું હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે લોકસભામાં જણાવ્યું
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે છે. લોકસભામાં એક સવાલના જવાબમાં ડૉ. જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ તાજેતરમાં ધ્યાન દોર્યું હતું કે પાકિસ્ત...