મે 11, 2025 6:02 પી એમ(PM)
12
CBI એ 8 રાજ્યોમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા
ડિજિટલ ધરપકડ સામે ચાલી રહેલા ઓપરેશન ચક્ર-પાંચ હેઠળસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- CBI એ 8 રાજ્યોમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકઅને તમિલનાડુ રાજ્યોમાં કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ, એજન્સીએપાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે...