માર્ચ 30, 2025 9:35 એ એમ (AM) માર્ચ 30, 2025 9:35 એ એમ (AM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપકો ડૉ. કેશવ હેડગેવાર અને માધવરાવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપશે. શ્રી ગોલવલકરને ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ...