માર્ચ 30, 2025 3:25 પી એમ(PM) માર્ચ 30, 2025 3:25 પી એમ(PM)
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ RSS અમર સંસ્કૃતિનું અક્ષયવટ ગણાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ RSS અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે. આ અક્ષયવટ ભારતીય ચેતનાને ઊર્જાવાન બનાવી રહયું છે. આજે નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને મફતમાં સારવાર મળી...