માર્ચ 31, 2025 9:37 એ એમ (AM) માર્ચ 31, 2025 9:37 એ એમ (AM)
2
આઇપીએલ ક્રિકેટમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ-CSKને 6 રનથી હરાવ્યું- આજે મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટરાઈડર્સ સામે ટકરાશે.
આઇપીએલ ક્રિકેટમાં, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ-CSKને છ રનથી હરાવ્યું હતું. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન કરી શકતા તેનો પરાજય થયો હતો.CSK તરફથી સુકાની ઋતુરાજ ગાયકવાડે 63 રન...