એપ્રિલ 2, 2025 9:31 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:31 એ એમ (AM)
5
સંસદમાં ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય વિધેયક બિલ 2025 પસાર, લોકસભામાં આજે વકફ સુધારા વિધેયક રજૂ કરાશે
ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 સંસદમાં પસાર થયું. રાજ્યસભાએ તેને મંજૂરી આપી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂકી છે. આ બિલમાં ગુજરાતના આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે. તે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે ઓળખાશે અને તેને રાષ્ટ્રીય મહત્વની સ...