નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM)
15
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્ય...