મે 19, 2025 9:39 એ એમ (AM)
27
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ, ભારતનાં સશસ્ત્ર દળોનાં શૌર્ય અને ભારતની ગુપ્ચતર સંસ્થાઓનાં ચોક્સાઇ પૂર્વકનાં આયોજનનું પરિણામ હતું. અમદાવાદના નારણપુરા ખ...