મે 20, 2025 7:15 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાને વર્ચ્યૂઅલી સંબોધિત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ‘સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે.’ તેમણે ગ્લૉબલ સાઉથના તમામ દેશના ખાસ કરીને આરોગ્ય પડકારોથી અસરગ્રસ્ત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘આને પહોંચી વળવા ભારતનો દ્રષ્ટિકોણ એક યોગ્ય, પ્રમાણભૂત અને ટકાઉ મૉડલ રજૂ કરે ...