એપ્રિલ 6, 2025 7:46 પી એમ(PM) એપ્રિલ 6, 2025 7:46 પી એમ(PM)
4
ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા
પ્રખ્યાત ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ ઇંગ્લેન્ડના ડોર્સેટમાં સેન્ડવર્લ્ડ 2025 ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ વર્ષે આ પુરસ્કારનું વિશેષ મહત્વ છ...