મે 25, 2025 9:24 એ એમ (AM)
11
કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ નિર્ણયને કારણે સમગ્ર ભારતમાં 7 કરોડથી વધુ પગારદાર કર્મચારીઓને ફાયદો થશે. આ દરની ભલામણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવ...